Book review : સાહેબ, મને સાંભળો તો ખરા!

 સાહેબ, મને સાંભળો તો ખરા!

 લેખક: ડૉ. મોહનભાઇ પંચાલ


1) ' સાહેબ, મને સાંભળો તો ખરા ''

         આ કથામાં એક તરલિકા નામ ની ધોરણ 9 માં ભણતી કિશોરી ની વાત છે. જે ખુબ તેજસ્વી હોવા છતાં લોકો તેને ધિકકરતા હતા કારણ એ ખિસ્તી હતી.

    આ આખી વાત પર થી એક શિક્ષક તરીકે શું કરવું જોઈએ એનું બેસ્ટ ઉદાહરણ આ કથા પુરી પાડે છે.  ધાર્મિક અને સામાજિક મિલનના પ્રસંગમાં જુદી જ રાખતા, પરંતુ એક શિક્ષક તરીકે તેની વેદના અને એની પાછળ નું કારણ જાણવા પ્રયત્નો કર્યા. થાઈ છે એવુ કે ઈ ekvar

Comments

Popular Posts