Skip to main content

Posts

Featured

Book Review : Don't worry Be Happy

 Hello friends!! ઘણા સમય બાદ એક બુક રિવ્યૂ લખવાની ઈચ્છા થઇ છે જે બુક નું નામ છે Don't worry be happy જીતો દુનિયા તમારા અભિગમ થી..... લેખક : મુનિ પુણ્યનિધાન વિજય  મને આ બુક હું અત્યારે શાળામાં ઇન્ટર્નશિપ માં છું ત્યાં ધોરણ 7 ના ક્લાસ માં આ બુક સર ના ટેબલ પર પડી હતી ને મને બુક નું title જોઈ ને જ બુક વાંચવાનું મન થઇ ગયું અને મેં સર પાસેથી બુક વાંચવા માટે લીધી. આ બુક માં સરસ મજાનું લખિયું છે કે..... "कांटो पर चलने वाला व्यक्ति अपनी मंजिल पर जल्दी पहुँच जाता है......। क्योकि कांटे कदमो की रफ्तार बढा देते है!!" આ બુક માં બુક નું ટાઇટલ જોઈ ને જ ખ્યાલ આવી જાય કે બુક માં કેટલું શીખવા જેવું છે. અમુક લેખ દ્વારા લેખક સમજાવે છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે દુઃખી ન થવું જોઈએ આપણે એનો રસ્તો જાતે જ શોધી કાઢવો જોઈએ. પદ્મ શ્રી ડૉ. કુમારપાળ દેસાઈ કહે છે કે.. "જેણે સપનાં વાવ્યાં એને તો ભઈ, આ દુનિયાએ ખરાખરીના તાવ્યાં." જીવન વ્યવહાર માં ઉપયોગી એવી ઘણી બાબત આમાંથી શીખવા મળે છે. આ પુસ્તકની આલેખનશૈલી સરળ, પ્રવાહી અને વાચક ને સ્પર્શી જાય તેવી છે. આ બુક માં કુલ 27 વિભાગ છે દુઃખ નું દર્પણ - M...

Latest posts

Language Lab Review

English Language Teaching - 2 assainment

Thinking Activity on Things Fall Apart:

Sports and Recreation report

Virtual teachers day

Short story A True story by Mark Twin

Friendship poem

Each and All poem

Poem A prayer for my daughter